India / Business
હવે માત્ર 99 રૂપિયામાં સ્માર્ટ ફોન નામ છે 'નમોટેલ અચ્છે દિન'
06:59 PM on 18th May, 2016

251 રૂપિયાનો સ્માર્ટ મોબાઇલ ફોન 'ફ્રીડમ 251' લોકોના હાથમાં આવશે કે કેમ તે સવાલ છે ત્યાં બેંગલુરુની એક કંપનીએ માર્કેટમાં મૂક્યો છે માત્ર રૂપિયા 99માં સ્માર્ટ ફોન.

બેંગલુરુની કંપની નમોટેલનો દાવો છે કે, વડાપ્રધાનની યોજના મેક ઇન ઇન્ડિયા હેઠળ આ ફોન બનાવવામા આવ્યો છે. હાલમાં આ ફોનનો સ્ટોક બહુ મર્યાદીત છે અને જેમની પાસે આધારકાર્ડ હશે તે જ આ ફોન ખરીદી શકશે.

 

'નમોટેલ અચ્છે દિન સ્માર્ટ ફોન'નો સ્ક્રીન 4 ઇંચની છે.તેમાં કવાડકોર પ્રોસેસેર અને 1GB રેમ છે.ઇન્ટરનલ મેમરી 4GB  àª›à«‡ જેને માઇક્રો એસડી કાર્ડ દ્વારા વધારીને 32GB સુધી કરી શકાશે.બે સીમ કાર્ડવાળા ફોનમાં એનડ્રોયડ 5.1 લોલીપોપ છે. 2 મેગા પિક્સલનો રિયર અને 0.3 મેગાપિકસ્લનો સેલ્ફી કેમેરા છે.તેની બેટરી  1,325 mAhની છે.ફોન કાળા અને સફેદ એમ બે કલરમાં જ ઉપલબ્ધ છે.

ફોનનું બુકિંગ કંપનીની વેબસાઇટ  https://namotel.in/ પર કરી શકાય છે પણ સાઇટ સતત ક્રેશ થઇ રહી છે.

 
 

Read Also

કોંગ્રેસે 'ગરીબી હટાવો' અને મોદીએ 'અચ્છે દિન'ના આપેલા વચન પુરા ન કર્યા,હવે કરશે ? વચનોની જાળમાં ક્યાં સુધી ફસાતો રહેશે મતદાર ? ચૂંટણી રાજકીય પક્ષોનું સત્તા પર્વ ન રહેતા જનકલ્યાણની ક્રાંતિ કયારે બનશે ? ક્યારેય બનશે ?સલમાને ફરી જુની વાત કરી, બિગ બૉસ સીઝન 11 તેની અંતિમ સિઝન છે,કારણ ઢીંચાક પૂજા છે ?બેંક અને નાણાકીય સંસ્થાએ કોઇ વ્યક્તિ સાથે 50,000થી વધુ રોકડ રકમનો વ્યવહાર કરવો હશે તો તે વ્યક્તિના અસલી ઓળખપત્રની ચકાસણી કરવી પડશેગુજરાતમાં વિજય તરફ પૂરપાટ દોડી રહેલા કોંગ્રેસના રથને રાહુલે ખાડામાં નાંખી,ભાજપના વિજયની શકયતા વધારી આપીઃ અલ્પેશ ઠાકોર અને જિગ્નેશ મેવાણી વિજયની ખાતરી હોય શકે ? તરણા આધારે ડુંગર હોય શકે ?કોંગ્રેસની સોનાની જાળ પાણીમાં ગઇ... ભરતસિંહ સોલંકીએ ચૂંટણી લડવા આમંત્રણ આપ્યું અને હાર્દિકે હળવેથી ઠોકર મારી કહ્યું કોંગ્રેસ સોદાબાજી કરે છે !
ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર કરવામાં વિલંબ મામલે કોંગ્રેસ સુપ્રીમ કોર્ટમાંશ્રીલંકા વિરૂદ્ધ 3 ટેસ્ટ શ્રેણીની બે ટેસ્ટ માટેની ટીમમાં જાડેજા અને અશ્વિનનું પુનરાગમનગુજરાત અમૂલ્ય છે,તેને ન ખરીદી શકાય પણ...ગુજરાતના નેતાઓ અમૂલ્ય છે ખરા ? કાલે એકે ખરીદ્યા હતા આજે બીજાએ નહીં ખરીદ્યાની સાબિતી કોણ આપે ? ભાજપ અને કોંગ્રેસ બન્ને હલકી રાજનીતિ કરી NOTAની સંખ્યા વધારી રહ્યા છે !310માંથી 0ની બાદબાકી = 31,ઘોઘા-દહેજ રો રો ફેરી સર્વિસ, 600 રૂપિયા ભાડું અને દોઢ કલાકની યાત્રા...સોદો ફાયદાનો છે !ટીપૂ સુલતાન માટે પોતાની અંગત માન્યતા, વિચાર,અણગમો કે શત્રુતાને અનંતકુમાર હેગડે કેન્દ્રીય મંત્રી તરીકે દેશ પર કેમ થોપે છે ? સૌનો સાથ, સૌનો વિકાસ,સૌને સાથે લઇ ચાલવાની વાત કરતા વડાપ્રધાન મોદીને જાણ નહીં હોય ?

 
Related News